🎬 bbc.com bbc.com
એક અફઘાની મહિલાએ માઉન્ટ એવરેસ્ટનાં શીખર પર પહોંચી શું કહ્યું?
ઑસ્ટ્રેલિયામાં રહેતા મૂળ અફઘાની શરણાર્થી મહિલા માઉન્ટ ઍવરેસ્ટના શીખર પર પહોંચવામાં સફળ થયા છે. 30 વર્ષનાં રીવર અહમદ કહે છે કે આ પર્વત તેઓ પોતાના માટે નથી ચઢ્યા.
↗https://www.bbc.com/gujarati/articles/cy8wx93dpx9o
Indexiert von findnix.eu · Eigene Seite einreichen