🎬 bbc.com bbc.com
'મારું આખું મકાન જાય છે', ઘરો તૂટતાં મહિલાઓએ રડતાં રડતાં શું કહ્યું?
અમદાવાદના મોટેરા વિસ્તારમાં શનિવારે સવારથી જ દબાણો હઠાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમનાં ઘરો તોડવામાં આવ્યાં તે અસરગ્રસ્તોનું કહેવું છે કે, તેઓ લાંબા સમયથી આ સ્થળે રહેતા હતા.
↗https://www.bbc.com/gujarati/articles/cy04r4vj099o
Indexiert von findnix.eu · Eigene Seite einreichen